News of Friday, 6th December 2024
દીવમાં શિકારની શોધમાં ફરતા સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો
દિવના જંગલ વિસ્તારમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ

દીવ :કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ફરી એકવાર સિંહ જોવા મળ્યો છે. સામાન્ય રીતે સિંહનો વસવાટ ગીરના જંગલમાં હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહનું એક જૂથ દિવમાં દેખાયું છે. દિવના જંગલ વિસ્તારમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. શિકારની શોધમાં ફરતા સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
