News of Friday, 6th December 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં 1501 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 37 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
જે ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 4,239.79 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 4,239.79 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ડીસામાં માર્કેટ યાર્ડમા 1501 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1270 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1495 રૂ., ભાવનગરમાં 1471 રૂ., હિંમતનગરમાં 1439 રૂ., તળાજામાં 1403 રૂ., ગોંડલમાં 1206 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,239.79 ટન મગફળીની આવક થઇ છે.

(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
