તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
મુખ્યમંત્રી હવે દર મંગળવારે બપોરે 1:00 થી 1:30 વાગ્યા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખઓને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાત આપશે
રાજ્યની જિલ્લા પંચાયતોના પ્રમુખઓને પોતાના જિલ્લાઓની વિવિધ રજૂઆતો માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળી શકે તેવા ઉદાત્ત અભિગમ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની જિલ્લા પંચાયતોના પ્રમુખઓને પોતાના જિલ્લાઓની વિવિધ રજૂઆતો માટે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી શકે તેવા ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે.
તદ્અનુસાર મુખ્યમંત્રી હવેથી દર મંગળવારે બપોરે 1:00 થી 1:30 વાગ્યા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખઓને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાત માટે મળશે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
