<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

રાજ્યના 6 નાયબ કાર્યપાલક ઇજનેર( સિવિલ )ની પતિ-પત્નીના કિસ્સામાં બદલી:અન્ય 10 નાયબ કાર્યપાલક ઇજનેરની ટ્રાન્સફર

મોરબીના ફોરમ ભાણવડિયાને રાજકોટ મુકાયા. જામનગરના પ્રશાંત સરસરિયાને પ્રાતિનિયુક્તિથી ગાંધીનગર અને દિપક પટેલની જામનગર બદલી

રાજ્યના નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના 6 નાયબ કાર્યપાલક ઇજનેર( સિવિલ ) ની પતિ-પત્નીના કિસ્સામાં બદલી કરાઈ છે, જયારે અન્ય 10 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલીથી નિમણુંક  કરાઈ છે

 મોરબીના ફોરમ ભાણવડિયાને રાજકોટ મુકાયા છે જયારે  જામનગરના પ્રશાંત સરસરિયાને પ્રાતિનિયુક્તિથી ગાંધીનગર અને દિપક પટેલની જામનગર બદલી કરાઈ છે

રાજ્યના 6 નાયબ કાર્યપાલક ઇજનેર( સિવિલ )ની પતિ-પત્નીના કિસ્સામાં બદલી કરાઈ છે જયારે અન્ય 10 નાયબ કાર્યપાલક ઇજનેરની ટ્રાન્સફર કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(11:04 PM IST)