તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1480 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 39 યાર્ડના ભાવ
ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 6,194.74 ટન મગફળીની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 39 માર્કેટ યાર્ડમાં કુલ 6,194.74 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1480 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1221 રૂ. અને નીચો ભાવ 850 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભાવનગરમાં 1461 રૂ., વાવમાં 1460 રૂ., જામનગરમાં 1435 રૂ., તળાજામાં 1350 રૂ., ગોંડલમા 1271 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,194.74 ટન મગફળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ2046.6ભાવનગર803.92બનાસકાંઠા776સાબરકાંઠા691જૂનાગઢ493.93અમરેલી461.49મોરબી366.6જામનગર345.6ગીર સોમનાથ110.73પોરબંદર50.3પાટણ25.55બોટાદ19.6સુરેન્દ્રનગર3સુરત0.42કુલ આવક6,194.74
કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવહિંમતનગર9111480ભાવનગર9501461ડીસા10001461વાવ12001460જામનગર13401435વડાલી10501356.6તળાજા10011350પાંથવાડા10001325ગોંડલ9411271અમરેલી8181241કાલાવડ9001235હળવદ8501225રાજકોટ8501221વિસાવદર9541216મહુવા10501204જેતપુર7211201ધારી8511200જસદણ6501200મોડાસા8501193સાવરકુંડલા10501190જૂનાગઢ8101168ધાનેરા9001156વેરાવળ9011155કોડીનાર9701148પાલિતાણા9101140થરા10401132વડગામ10211131મોરબી8001130બોટાદ8401125થરા(શિહોરી)10721125ભાભર10001121ભેસાણ8001105ભિલોડા9501100રાજુલા7501100ધોરાજી7811091સિદ્ધપુર9001055વાવ10501050પોરબંદર9001045ધ્રાંગધ્રા800900
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
