News of Tuesday, 10th December 2024
રાજ્યમાં ગાત્રો થિજવતી ઠંડી શરૂ : નલિયા 6.4 ડિગ્રી :સૌથી ઠંડુ શહેર
જાણો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, અમરેલી, ભાવનગર, ભુજ સહિત રાજ્યના મુખ્ય શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન.

અમદાવાદ :ગુજરાતમાં હવે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. જેનાથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે. આજે મંગળવારના રોજ રાજ્યમાં નલિયા 6.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ત્યારે જાણો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન
.
શહેરમહત્તમ તાપમાન (°C)લઘુત્તમ તાપમાન (°C)અમદાવાદ27.7 (09/12)13.7અમરેલી27.0 (09/12)13વડોદરા26.4 (09/12)10.2ભાવનગર26.2 (09/12)14.7ભુજ27.5 (09/12)11.4દાહોદ25.0 (09/12)9.5દમણ28.6 (09/12)15.4ડાંગ28.8 (09/12)8.2ડીસા25.7 (09/12)10.3દીવ28.2 (09/12)11.5દ્વારકા26.6 (09/12)15.6ગાંધીનગર28.5 (09/12)NAજામનગર25.8 (09/12)15.3કંડલા29.2 (09/12)14.5નલિયા27.6 (09/12)6.4નર્મદા27.4 (09/12)NAઓખા26.5 (09/12)20.5પોરબંદર28.0 (09/12)14.5રાજકોટ27.9 (09/12)11.3સુરત28.0 (09/12)14.2સુરત KVK28.4 (09/12)16.4વેરાવળ28.4 (09/12)15.7
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
