<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

લંડનથી પરત ફરેલા યુવાન ઉપર અમદાવાદમાં વહેલી સવારે જીવલેણ હુમલો:સારવાર દરમિયાન યુવાનનું મોત

લંડનથી પરત પોતાના પરિવાર સાથે મળવા આવેલા નિહાર પટેલ ઉપર અજાણ્યા વ્યક્તિએ તેને ઉપર જીવલેણ હુમલો કર્યો

અમદાવાદમાં આજે વહેલી સવારે એક યુવાન ઉપર જીવલેણ હુમલો થતા. તેનુ મોત થયુ હતુ યુવાન લંડનથી તેના પરિવારને મળવા આવ્યો હતો. ત્યારે તેના ઉપર છરી વડે હુમલો કરતા તે ઘાયલ થયો હતો, જેથી સારવરા દરમિયાન તેનું મોત થયુ હતુ.
 આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદમાં આજે વહેલી સવારે પ વાગ્યે લંડનથી પરત પોતાની પરિવાર સાથે મળવા આવેલા નિહાર પટેલ ઉપર અજાણ્યા વ્યક્તિએ તેને ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તેથી તેની સારવાર દરમ્યાન તેનું મોત થયુ હતુ. જેથી પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ હતી. અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી.

(11:34 AM IST)