તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th December 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5190 રૂપિયા બોલાયો:જાણો અન્ય 27 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો :જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 955.61 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 955.61 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5190 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4011 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4741 રૂ., થરાદમાં 4700 રૂ., વાંકાનેરમાં 4626 રૂ., હળવદમાં 4603 રૂ., રાજકોટમાં 4590 રૂ., હારીજમાં 4571 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 955.61 ટન આવક થઇ છે.


(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
