<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બેદરકારીને કારણે પરિણીતાના મોતનો આક્ષેપ

ગર્ભાશયના ઓપરેશનમાં ખામીને કારણે પરિણીતાનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો

ડાકોરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બેદરકારીને કારણે પરિણીતાના મોતનો આક્ષેપ થયો છે. ગર્ભાશયના ઓપરેશનમાં ખામીને કારણે પરિણીતાનું મોત થયાનો આક્ષેપ છે. બે અઠવાડિયા પહેલા હોસ્પિટલમાં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું. સર્જરીમાં ખામી હોવાથી પરિણીતાની તબિયત લથડી હતી. સર્જરી બાદ સારવાર દરમિયાન પરિણીતાનું મોત થતા તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે


 

(6:55 PM IST)