<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

સુરતમાંથી આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપાયું: 2 ટ્રક સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 3 લોકોની ધરપકડ: 4 ભાગી છૂટયા

 

ગાંધીનગર: સુરતમાંથી આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપાયું છે.  ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 3 લોકોની ધરપકડ કરીને 59 ટન આયાતી કોલસો, 8 ટન મિશ્ર કોલસો અને 35 ટન વેસ્ટ કોલસો જપ્ત કરવામાં આવ્યો. 2 ટ્રક સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત. 4 આરોપી ફરાર થઈ ગયા છે. 

 

(1:15 PM IST)