News of Sunday, 15th December 2024
ગૌણ સેવા પસંદગી મંડળના તુષાર ધોળકિયાના માતૃશ્રીનુ અવસાન -- 16 મી એ ચેરમેનનો ચાર્જ સંભાળનાર તુષાર ધોળકિયા હવે ત્રણ ચાર દિવસ બાદ સંભાળશે

અમદાવાદ : ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેન તરીકે નિમણુંક પામેલા IAS તુષાર ધોળકિયાના માતૃશ્રીનુ દુઃખદ નિધન થયું છે તુષાર ધોળકિયાના માતૃશ્રી પ્રમિલાબેન મોહનલાલ ધોળકિયા (ઉ.વ. ૮૭) તા. ૧૪/૧૨/૨૦૨૪ને શનિવારે શ્રીજી ચરણ પામેલ છે
તારીખ 16 મી એ ચેરમેન નો ચાર્જ સંભાળનાર તુષાર ધોળકિયા હવે ત્રણ ચાર દિવસ બાદ સંભાળશે
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
