<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજ્યના GAS કેડરના 9 અધિકારોઓને બઢતી અપાઈ : સિનિયર સ્કેલમાંથી સિલેક્શન સ્કેલમાં તબદીલ કરાયા

બઢતી બાદ પણ આ અધિકારીઓને હાલના ફરજ સ્થાને ચાલુ રખાયા : લેવલ-13 મુંબ પગાર મળશે : જુઓ બઢતી પામેલા અધિકારીઓની યાદી

ગાંધીનગરથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા GAS(ગુજરાત એડમિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરના 9 અધિકારોઓને બઢતી આપવામાં આવી છે. જોકે, બઢતી બાદ પણ આ અધિકારીઓને તેમના હાલના ફરજ સ્થાને ચાલુ રાખવામાં આવ્યા છે.

બઢતી પામેલા અધિકારીઓની યાદી આ મુજબ છે 

1.    બી.એસ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર, વડોદરા

2.   ડી.એમ. પંડ્યા, ડાયરેક્ટર, , ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી(DRDA), નવસારી

3.   આર.ડી. ભટ્ટ, જનરલ મેનેજર, (કોમર્શિયલ, કોર્પોરેટ એન્ડ એચઆર), ધોલેરા ઇન્ડસ્ટ્રીઅલ સિટી ડેવલપમેન્ટ લિ. ગાંધીનગર

4.   કે.પી. પાટીદાર, ડાયરેક્ટર, ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી(DRDA), સાબરકાંઠા-હિંમતનગર

5.   એસ.એ. પટેલ, ડેપ્યુટી કમિશનર, ગ્રિવીઅન્સીસ રિડ્રેસલ ઓથોરિટી (GRA), અમદાવાદ

6.   એન.એ. રાજપૂત, એડીશનલ પર્સનલ સેક્રેટરી, મંત્રી (ઇન્ડસ્ટ્રીઝ, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ, કોટેજ, ખાદી એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ, સિવિલ એવીએશન, લેબર એન્ડ એમ્લોયમેન્ટ), સચિવાલય, ગાંધીનગર

7.   આર.એમ. રાયજાદા, ડેપ્યુટી કમિશનર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ

8.   વાય.એ. દેસાઈ, મુખ્યમંત્રીના ખાસ ફરજ નિયુક્ત અધિકારી, સચિવાલય, ગાંધીનગર

9.   એમ.આર. પરમાર, ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર


 

(8:41 PM IST)