તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
વિશ્વ ઉમિયા સનાતન પર્વમાં શ્રી બાગેશ્વર ધામ ઘીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજની હનુમંત કથા
વિશ્વ ઉમિયાધામ, જાસપુર,અમદાવાદ ખાતે ચાર દિવસીય હનુમંત કથાનો લ્હાવો

અમદાવાદ :વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધ્વારા આયોજિત વિશ્વ ઉમિયા સનાતન પર્વમાં યોજાવા જઈ રહી છે શ્રી બાગેશ્વર ધામ સરકાર પૂ. ઘીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજની હનુમંત કથાનું આયોજન કરેલ છે, સૌને સનાતની એકતા માટે અને કથાનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે
પૂ. ઘીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજની હનુમંત કથા તારીખ – 3 થી 6 જાન્યુઆરી, 2025
સમય - બપોરે 2:00 થી 7:00 કલાકે સ્થળ - વિશ્વ ઉમિયાધામ, જાસપુર,અમદાવાદ ખાતે યોજાનાર છે
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
