તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ઊંઝા એ.પી.એમ.સી.ની હાઈ વૉલ્ટેજ ચૂંટણીમા ભાજપના પાંચ અને અપક્ષના પાંચ ઉમેદવારોની જીત
વેપારી વિભાગની ચાર બેઠકોની ગણતરી હાલમા ચાલુ છે જે સાંજ સુધીમાં જાહેર થશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૭ : ઊંઝા માર્કેટિંગ યાર્ડની હાઈ વૉલ્ટેજ ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે ખેડૂત વિભાગની 10 બેઠકોનું પરિણામ જાહેર થયું છે જેમાં ભાજપના પાંચ અને અપક્ષના પાંચ ઉમેદવારની જીત થઈ છે વેપારી વિભાગની ચાર બેઠકોની ગણતરી હાલ ચાલુ છે જે સાંજ સુધીમાં જાહેર થશે ઉલ્લેખનીય છે કે 14 બેઠકો માટેની ચૂંટણીમાં સરેરાશ 98% મતદાન થયું હતું
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
