News of Tuesday, 17th December 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ જામનગરમાં 1480 રૂપિયા બોલાયો: જાણો અન્ય 46 યાર્ડના ભાવ
ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 5,410.05 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક



અમદાવાદ :આજે ગુજરાતની 46 માર્કેટ યાર્ડમાં કુલ 5,410.05 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1564 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1460 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1498 રૂ., હિંમતનગરમાં 1494 રૂ., હળવદમાં 1482 રૂ., જામનગરમાં 1480 રૂ., ઉનાવામાં 1468 રૂ., ગોંડલમાં 1442 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,410.05 ટન કપાસની આવક થઇ છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
