<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

પુરવઠા વિભાગમાં બદલીના હુકમ :રાજયના 19 જેટલા હેડક્લાર્ક /નિરીક્ષક અધિકારીઓની બદલીથી નિમણુંક

ગાંધીનગરના મિલન દેસાઈને રાજકોટ અને સુનીતાબેન પટેલને ગીર સોમનાથ મુકાયા :પાટણના હાર્દિક દવેને અમરેલી અને અમદાવાદના રોનક મોદીને જામનગર નિમણુંક અપાઈ

ગાંધીનગર : અન્ન. નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ હસ્તકની ખાતાઓના વડાઓની કચેરી તેમજ જિલ્લા પુરવઠા કચેરી ખાતે ફરજ બજાવતા રાજ્યના 19 જેટલા

હેડક્લાર્ક /નિરીક્ષક અધિકારીઓની બદલીથી નિમણુંક અપાઈ છે જેમાં ગાંધીનગરના મિલન દેસાઈને રાજકોટ અને સુનીતાબેન પટેલને ગીર સોમનાથ મુકાયા છે જયારે પાટણના હાર્દિક દવેને અમરેલી અને અમદાવાદના રોનક મોદીને જામનગર નિમણુંક અપાઈ છે

રાજ્યના 19 જેટલા હેડક્લાર્ક /નિરીક્ષક અધિકારીઓની બદલીથી નિમણુંક અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(10:01 PM IST)