<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

પુરવઠા વિભાગમાં બદલીનો દોરઃ ૧૯ હેડકલાર્ક તથા નિરીક્ષકો મુકાયાઃ રાજકોટમાં મિલન દેસાઇ

ગાંધીનગર તા.૧૮: અન્ન. નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ હસ્‍તકની ખાતાઓના વડાઓની કચેરી તેમજ જિલ્લા પુરવઠા કચેરી ખાતે ફરજ બજાવતા રાજ્‍યના ૧૯ જેટલા હેડક્‍લાર્ક /નિરીક્ષક અધિકારીઓની બદલીથી નિમણુંક અપાઈ છે જેમાં ગાંધીનગરના મિલન દેસાઈને રાજકોટ અને સુનીતાબેન પટેલને ગીર સોમનાથ મુકાયા છે જયારે પાટણના હાર્દિક દવેને અમરેલી અને અમદાવાદના રોનક મોદીને જામનગર નિમણુંક અપાઈ છે.

રાજ્‍યના ૧૯ જેટલા હેડક્‍લાર્ક /નિરીક્ષક અધિકારીઓની બદલીથી નિમણુંક અપાઈ છે જેની યાદી આ મુજબ છે.

(11:26 AM IST)