તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 18th December 2024
રાજ્યના પુરવઠા વિભાગ હસ્તકની કચેરીઓના 33 સિનિયર ક્લાર્કની બદલીથી નિમણુંક અપાઈ
રાજકોટના સુશ્રી મૈત્રી દેગડાની ગાંધીનગર .જામનગરના સુશ્રી તૃપ્તિબેન સોલંકીની રાજકોટ બદલી

ગાંધીનગર : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ હસ્તકની ચાર ખાતાના વડાઓની કચેરીઓ ખાતે ફરજ બજાવતાં સીનીયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓને નીચે દર્શાવેલ પત્રક-અ મુજબ બદલીથી નિમણૂક આપવામાં આવે છે
રાજકોટના સુશ્રી મૈત્રી દેગડાની ગાંધીનગર .જામનગરના સુશ્રી તૃપ્તિબેન સોલંકીની રાજકોટ બદલી થઇ છે
રાજ્યના પુરવઠા વિભાગ હસ્તકની કચેરીઓના 33 સિનિયર ક્લાર્કની બદલીથી નિમણુંક અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
