News of Thursday, 19th December 2024
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1503 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 34 યાર્ડના ભાવ
ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 4,118.45 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 4,118.45 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1503 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1244 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1400 રૂ., વડાલીમાં 1356 રૂ., તળાજામાં 1345 રૂ., પાલનપુરમાં 1333 રૂ., ગોંડલમાં 1281 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,118.45 ટન મગફળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ1565.1સાબરકાંઠા830.5બનાસકાંઠા626.55ભાવનગર351.14જૂનાગઢ246.84જામનગર220.4અમરેલી134.93પોરબંદર48.6ગીર સોમનાથ40.08મોરબી21.7બોટાદ15.3પાટણ13.58સુરેન્દ્રનગર3.2સુરત0.53કુલ આવક4,118.45
કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવહિંમતનગર9501503વ્યારા13001400વડાલી9981356.6વિજયનગર7601356.6તળાજા10001345પાલનપુર9501333ભાવનગર10041300ગોંડલ8011281અમીરગઢ9501249રાજકોટ8801244કાલાવડ10001235વિસાવદર9451221મહુવા10501212રાજુલા8001185થરા10011184ભેસાણ7001176ડીસા10111175જસદણ7001170ધાનેરા9501160સાવરકુંડલા10511160ભિલોડા10001151વેરાવળ9011141જેતપુર9801140થરા(શિહોરી)9801130મોરબી8001124વડગામ10601121બોટાદ9551105ધ્રોલ9211105પોરબંદર9301100પાટણ9801069સિદ્ધપુર9711060ધ્રાંગધ્રા8011053ધારી7001000ખેડબ્રહ્મા880950
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
