News of Thursday, 19th December 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5180 રૂપિયા બોલાયો: જાણો 28 અન્ય માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?
ગુજરાતની 28 માર્કેટિંગ યાર્ડમાં કુલ 945.06 ટન જીરાની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ:ગુજરાતની 28 માર્કેટિંગ યાર્ડમાં કુલ 945.06 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5180 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4011 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત પાટણમાં 5 હજાર રૂ., હારીજમાં 4640 રૂ., વાવમાં 4600 રૂ., ગોંડલમાં 4571 રૂ., રાજકોટમાં 4551 રૂ., રાધનપુરમાં 4550 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 945.06 ટન આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)મહેસાણા628.16રાજકોટ217પાટણ38.36મોરબી27.5બોટાદ18.1બનાસકાંઠા4.29અમદાવાદ4અમરેલી3.5સુરેન્દ્રનગર1.65પોરબંદર1.6ભાવનગર0.5જામનગર0.4કુલ આવક945.06
જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઉંઝા40115180પાટણ35005000હારીજ43004640વાવ38514600ગોંડલ35514571રાજકોટ41004551રાધનપુર29604550જસદણ37504511બોટાદ41004500બાબરા39254475વાંકાનેર41004460દસાડા-પાટડી42054451મોરબી40604450થરા42304450ધ્રાંગધ્રા41004422માંડલ39014411સાવરકુંડલા40004410સમી41004400ધ્રોલ38004360ધારી42214351પોરબંદર40254350વિરમગામ40354345ધાનેરા39304250મહુવા40004150રાજુલા40004000
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
