News of Thursday, 19th December 2024
25મીએ બિટગાર્ડ માટે મુખ્યમંત્રીના હસ્તે મહાત્મા મંદિર ખાતે 800થી વધુ ઉમેદવારોને નિમણૂકપત્ર અપાશે
-- બીજા ડિપાર્ટમેન્ટના ઉમેદવારોને પણ નિમણૂક પત્ર મળે તેવી શકયતા

અમદાવાદ : બીટગાર્ડ માટે સારા સમાચાર આવ્યા છે આગામી તારીખ 25 મી ડિસેમ્બરના રોજ બપોરે 12 થી 1ની વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 800થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે બીજા ડિપાર્ટમેન્ટના ઉમેદવારોને પણ નિમણૂક પત્ર મળે તેવી શકયતા છે
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
