<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

નર્મદા : દીકરીને સ્કૂલે મુકીને પરત ફરતા પિતાની બાઇકને ટ્રેકે અડફ્ટમાં લેતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગેગડીયા ત્રણ રસ્તા પાસે થયેલા અકસ્માતમા. એક વ્યક્તિનું મોત નિપજયું હતું

   પ્રાપ્ત વિગતો અનુસાર કિર્તિબેન રમણભાઈ બારીયા( રહે. પુછપુરા ટેકરાફળિયુ તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમના પતિ  રમણભાઈ રણછોડભાઈ બારીયા (ઉ.વ.૪૫ )મોટર સાયકલ નંબર-GJ-22-K-4660 પર તેમની દિકરીને સાવલી ખાતે આવેલ સ્કુલે મુકીને ઘરે પરત આવતા હતા ત્યારે ગેગડીયા ચોકડી પાસે દેવલીયા તરફના રોડે જવા માટે રસ્તો ક્રોસ કરીને જતા હતા તે વખતે દેવલીયા તરફના રોડ બાજુથી હાઇવા ટ્રક નંબર-GJ-21-W- 8711 ના ચાલકે પુરઝડપે હંકારી લાવી તેમના પતિની મોટર સાઇકલ સાથે એક્સીડન્ટ કરી શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ પર મોત નીપજાવી ડ્રાઇવર ટ્રક મુકીને ભાગી જઇ ગુનો કરતા તિલકવાડા પોલીસે

(11:17 PM IST)