<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th December 2024

પાલનપુર સાયબર પોલીસ મથકે ડિજિટલ અરેસ્ટની ફરિયાદ નોંધાઇ

અમદાવાદમાં સ્થાયી થયેલા સી પી કંપનીના ઓડિટર સાથે 28 લાખની છેતરપિંડી

પાલનપુર સાયબર પોલીસ મથકે ડિજિટલ અરેસ્ટની ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદમા સ્થાયી થયેલા સી પી કંપનીના ઓડિટર સાથે 28 લાખની છેતરપિંડી થઈ છે. સાયબર ગઠિયાઓએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના નામે વીડીયો કોલથી ધાક ધમકી આપી અને 28 લાખ પડાવી લીધા છે. જો કે પોલીસને 16 લાખ ફ્રીજ કરવામાં સફળતા મળી છે

(1:04 AM IST)