તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd December 2024
અમદાવાદમાં વગર વરસાદે વિજય ચાર રસ્તા નજીક રોડ ઉપર ગાબડાં પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલી
એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીએ ફરીથી એજ સ્થળે ભૂવો પડ્યો હોવાનું સ્થાનિકોમાંં ચર્ચા

અમદાવાદમાં વગર વરસાદે 2 ભૂવા પડ્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં વિજય ચાર રસ્તા નજીક રોડ ઉપર ભૂવા પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જે સ્થળે ભૂવા પડ્યો છે ત્યાં એક મહિના પૂર્વે જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીએ ફરીથી એજ સ્થળે ભૂવો પડ્યો હોવાનું સ્થાનિકોમાંં ચર્ચાઈ રહ્યું છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
