તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 23rd December 2024
અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સુરેન્દ્રનગર જિલ્લામાં ડિવાઈડર તોડીને બનાવેલા ગેરકાયદે કટ બંધ કરવા માંગણી
અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર થતા અકસ્માતોની સંખ્યા ઘટી જશે

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા, અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર અનેક ઠેકાણે લોકોએ ડિવાઈડર તોડીને ગેરકાયદે કટ બનાવેલ છે. આ કટ બંધ કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર થતા અકસ્માતોની સંખ્યા ઘટી જશે અને લોકોના મહામૂલા જીવન બચી જશે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં જ 80 થી વધુ જગ્યાએ ડીવાડર તોડી ગેરકાયદે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
