<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

અભિનેતા જીતેન્દ્રની લગ્નજીવનની ૫૦ મી વર્ષગાંઠે જામનગરના પૂર્વ મેયરની શુભેચ્છા

રાજકોટ:હિંદી ફિલ્મ જગતના વિખ્યાત અભિનેતા જીતેન્દ્રને તેમના લગ્ન જીવન ની ૫૦ મી વર્ષગાંઠ નિમિતે મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવતા જામનગરના પૂર્વ મેયર સનતભાઇ મહેતા અને તેમના ધર્મપત્ની રેખાબેન તથા પુત્ર સાગર મહેતા તસ્વીરમાં નજરે પડે છે.

 

(10:09 AM IST)