તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાને જન્મ દીવસની શુભેચ્છાઓ પાઠવાઈ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૩ :.. ખેડૂત નેતા યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા નો ગતરોજ જન્મદિવસ હોય શહેરની અગ્રણી ઔદ્યોગિક સંસ્થા ડાંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયન ના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા, સંજયભાઈ વેકરીયા સીટી પીઆઈ એ ડી પરમાર, ધોરાજી ગોહિલ એ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી ઉતરોતર વધુ પ્રગતિ કરી શહેરનો વિકાસ કરો અને શહેરની ધોળી ન સમો સાડી ઉદ્યોગ વધુને વધુ દેશ દેશાવરમાં તેમના સહકારથી ફેલાઈ તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
