<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

સુરત: લિંબાયતમાં અસામાજિક તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું

મીઠી ખાડી વિસ્તારમાં આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો

સુરત: લિંબાયતમાં અસામાજિક તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું હતું , મીઠી ખાડી વિસ્તારમાં આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલીમાં જીવલેણ હુમલાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ત્રણ આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં માફી મંગાવી હતી  પોલીસે હથિયારો લઈ ધાક જમાવતા આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું .

(12:27 PM IST)