News of Monday, 23rd December 2024
અમદાવાદમાં કાંકરિયા તળાવની આજુબાજુ તથા રોડ ઉપર સઘન ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગ હાથ ધરાયુ
સેક્ટર 02 તથા ડીસીપી ઝોન 06 ની સૂચનાથી એસીપી જે ડિવિઝન તથા મણિનગર પીઆઈ, પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદ શહેરના કાંકરિયા મણિનગર ખાતે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ યોજાનાર હોઈ એસીપી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં રવિવારની ભીડ હોઈ, સેક્ટર 02 તથા ડીસીપી ઝોન 06 ની સૂચનાથી એસીપી જે ડિવિઝન તથા મણિનગર પીઆઈ, પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા કાંકરિયા તળાવની આજુબાજુ તથા રોડ ઉપર સઘન ફૂટ પેટ્રોલિંગ તથા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
