<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

ધોળકાના લોલિયા ગામથી ગુંદી ફાટકની વચ્ચે ડમ્પરમાં આગ લાગી

અગમ્ય કારણોસર આગ લાગતા ડમ્પર બળીને ખાખ થઈ ગયું

અમદાવાદના ધોળકાના લોલિયા ગામથી ગુંદી ફાટકની વચ્ચે ડમ્પરમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગતા ડમ્પર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. ધોળકા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.  સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી. જો કે, આગને કારણે ટ્રાફિકને અસર થવા પામી હતી.

 



 

(12:58 AM IST)