<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th December 2024

સુરતમાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલ બે મહિલાને PASA કરીને અલગ અલગ જેલમાં મોકલી દેવાયા

દક્ષાબેન ભરતભાઇ આકોલિયાને અમદાવાદ જેલ જયારે દિવ્યાબેન વિઠ્ઠલભાઇ તરાવિયાને પાસા કરી વડોદરા જેલહવાલે કરાયા

સુરતમાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલ બે મહિલાને PASA કરીને અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. સારોલી પોલીસે પાસાના કાયદા અંતર્ગત બંને મહિલાને જેલ હવાલે કરી છે. હનીટ્રેપના ગુનામાં પકડાયેલ દક્ષાબેન ભરતભાઇ આકોલિયાને પાસા કરી અમદાવાદ જેલ મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે હનીટ્રેપના ગુનામાં પકડાયેલ બીજા મહિલા દિવ્યાબેન વિઠ્ઠલભાઇ તરાવિયાને પાસા કરી વડોદરા જેલ મોકલી આપવામાં આવ્યા છે. બંને મહિલા આરોપીઓને વડોદરા અને અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

(1:02 AM IST)