<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

અટલજીને પુષ્‍પાંજલી અર્પણ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂત

રાજકોટ : પાટણ જિલ્લાના સિધ્‍ધપુર ખાતે ગઇકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાષાોત, પૂર્વ પ્રધાનમંત્રી ‘ભારત રત્‍ન' અટલ બિહારી વાજપેયજી ની જન્‍મજયંતી પર ‘‘સુશાસન દિવસ'' નિમિતે જન સંપર્ક કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી તે પ્રસંગની તસ્‍વીર.

(2:34 PM IST)