તા. ૨૪ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૩ શુક્રવાર
News of Thursday, 26th December 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળામાં 1530 રૂપિયા બોલાયો: જાણો અન્ય 52 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 52 માર્કેટ યાર્ડમાં કુલ 5,977.69 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 52 માર્કેટ યાર્ડમાં કુલ 5,977.69 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1498 રૂ. અને નીચો ભાવ 1330 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 1510 રૂ., વડાલીમાં 1500 રૂ., ધંધુકામાં 1494 રૂ., બાબરામાં 1492 રૂ., બગસરામાં 1489 રૂ., ગોંડલમાં 1458 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,487.75 ટન કપાસની આવક થઇ છે.



(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
