News of Thursday, 26th December 2024
રાજયમાં મગફળીનો ઉંચો ભાવ હિંમતનગરમાં 1475 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 42 યાર્ડના ભાવ ; જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 2,820.21 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 42 માર્કેટ યાર્ડમાં કુલ 2,820.21 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1475 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1198 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1440 રૂ., બાયડમાં 1356 રૂ., પાલનપુરમાં 1351 રૂ., ભાવનગરમાં 1270 રૂ., મોડાસામાં 1260 રૂ., તલોદમાં 1250 રૂ., ગોંડલમાં 1200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,820.21 ટન મગફળીની આવક થઇ છે.



(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
