News of Thursday, 26th December 2024
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરતમાં 640 રૂપિયા સુધી બોલાયો, જાણો અન્ય 20 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 6,097.81 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 6,097.81 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરતમાં માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 360 રૂ. અને નીચો ભાવ 105 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મહેસાણામાં 600 રૂ., અમદાવાદમાં 560 રૂ., મહુવામાં 489 રૂ., ભાવનગરમાં 471 રૂ., ગોંડલમાં 401 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,097.81 ટન ડુંગળીની આવક થઇ છે.


(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
