<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

રાજયમાં નલીયામાં સૌથી વધુ ઠંડી પ.૬ ડીગ્રી: ત્‍યારબાદ રાજકોટ બીજા ક્રમે ૯.૩ ડીગ્રી

રાજકોટઃ રાજયમાં આજે નલીયા અને રાજકોટમાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળી રહી છે.
આજે રાજકોટમાં ૯.૩ ડીગ્રી તો નલીયામાં પ.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે.
તો અમદાવાદ ૧પ, બરોડા ૧૭.૮, ભાવનગર ૧૪.પ, ભૂજ ‍૧૦.૪, દાહોદ ૧૭.૬, દમણ ૧૮.૬, ડાંગ ૧૬.૭, ડીસા ૧૩, દીવ ૧પ.ર, દ્વારકા ૧૪.૪, ગાંધીનગર ૧૪, જામનગર ૧૪.૯, કંડલા ૧૩, સુરત ૧૭, નર્મદા ૧૪.૩, ઓખા ૧૮, પોરબંદર ૧૧.૪, વેરાવળ ૧૩.૮ ડીગ્રી તાપમાન નોંધાયેલ છે.
દરિયાકાંડાનો વિસ્‍તાર એવા પોરબંદરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.

(12:36 PM IST)