News of Monday, 30th December 2024
અમદાવાદમાં નકલી અધિકારીએ પોલીસનો ડર બતાવી વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા
ક્રાઇમ બ્રાન્ચે આરોપી આકાશ પટેલ સહિત 3 શખ્સ સામે ગુનો નોંધ્યો

અમદાવાદઃ ક્રાઇમબ્રાન્ચના નકલી અધિકારી બની વેપારી સાથે છેતરપિંડી કરી છે. પોલીસનો ડર બતાવી વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા, ફોરેન કરન્સીનો કેસ થયો હોવાનું કહી છેતરપિંડી કરી હતી . ક્રાઇમ બ્રાન્ચે આરોપી આકાશ પટેલ સહિત 3 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો વેપારીને 10થી 15 વર્ષની જેલ થશે તેવો ડર દેખાડ્યો હતો,આ મામલે વેપારી મિહિર પરીખે પોલીસ ફરિયાદ નોંધાવી છે .
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
