News of Monday, 30th December 2024
મેમનગર ગુરુકુલમાં ચાલતી 500 કલાકની અખંડ ધૂનના ઉપક્રમે
500 કિલોના ફળો ઠાકોરજીનૈ ધરવામાં આવ્યા પ્રસાદીભૂત તમામ ફળો ગરીબૌને વહેંચવામા આવશે.

અમદાવાદ તા.29 મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં તા.15-12 -24થી 22દિવસ સુધી સતત ચાલતી 500 કલાકની અખંડ ધૂનમાં સતત દરરોજ 10,000 દસ હજાર ઉપરાંત ભકતો ધૂનમા જાડાયા છે ત્યારે ધૂનના 15 માં દિવસે 500 કલાકની ધૂનના ઉપક્રમે, ઠાકોરજીને 500 કિલોના ફળો ધરાવી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતી ઉતારી ફલકુટ ઉત્સવ ઉજવ્યો હતો.પ્રસાદીભૂત તમામ ફળો ગરીબૌને વહેંચવામા આવશે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
