<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

અમદાવાદમાં સ્ટેટ GSTના સ્ક્રેપના 2 વેપારીઓને ત્યાં દરોડા : રૂપિયા 1.86 કરોડની કરચોરી પકડાઈ

300 ટનથી વધુનો બિનહિસાબી સ્ટોક તેમજ બિનહિસાબી વેચાણ તપાસમાં સામે આવ્યું

અમદાવાદ : અમદાવાદમાં સ્ટેટ GST વિભાગના સ્ક્રેપના 2 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે.  દરોડા દરમિયાન રૂપિયા 1.86 કરોડની કરચોરી પકડાઈ છે. 300 ટનથી વધુનો બિનહિસાબી સ્ટોક તેમજ બિનહિસાબી વેચાણ તપાસમાં સામે આવ્યું  છે. જેમાં આશરે 1.86 કરોડની કરચોરીનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદના સ્ક્રેપના 2 વેપારીઓને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(12:37 AM IST)