<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

સચિવાલય કેડરના ૮ અધિકારીઓની બદલી

નરેન્‍દ્ર ગઢવી સામાજિક ન્‍યાય વિભાગમાં : સીમરન પોપટાણી જી.એ.ડી.માં : જીગર પટેલ ઉદ્યોગ વિભાગમાં

રાજકોટ, તા. ૩૧ :  ગુજરાત રાજય સેવા (સચિવાલય સેવાઓ) હેઠળ સંયુકત સચિવ, વર્ગ-૧/ નાયબ સચિવ વર્ગ-૧ સંવર્ગમાં ફરજો બજાવતા નીચે અધિકારીઓની તેઓની નામ સામે દર્શાવ્‍યા મુજબ બદલી/ પ્રતિનિયુકિતથી નિમણુંક કરવામાં આવે છે.

(11:53 AM IST)