News of Tuesday, 31st December 2024
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ મહુવામાં 666 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 20 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 8,905.77 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 8,905.77 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ અમદાવાદમાં માર્કેટ યાર્ડમા 640 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 510 રૂ. અને નીચો ભાવ 190 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 650 રૂ., અમદાવાદમાં 640 રૂ., ભાવનગરમાં 626 રુ., ધોરાજીમાં 601 રૂ., દાહોદમાં 600 રુ., તળાજામાં 593 રૂ., ગોંડલમાં 561 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,905.77 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
