News of Wednesday, 1st January 2025
આજથી ૯ મ્યુનિસિપલ કોર્પોરેશન અમલમા : ૯ કમિશનરોને પણ બેસડવા સરકારનો આદેશ: જાણો ક્યાં અધિકારીને ક્યાં શહેરમાં કમિશ્નરપદે નિમણુંક : જુઓ સંપૂર્ણં યાદી
રાજકોટના નાયબ મ્યુનિ, કમિશનર સ્વપ્નનીલ ખરેને મોરેબીના મ્યુનિ, કમિશનર બનાવાયા , ભાવનગરના ડીડીઓ જી,એચ, સોલંકીની, સુરેન્દ્રનગરના મ્યુનિ,કમિશનર તરીકે નિયુક્તિ ,પાટણના એચ, જે, પ્રજાપતિને પોરબંદરના મ્યુનિ, કમિશનર તરીકે મુકાયા . આણંદના ડીડીઓ મિલિન્દ બાપના હવે મ્યુનિ કમિશ્નરપદે,અમદાવાદના નાયબ મ્યુનિ, કમિશનર મીરાન્ત જતીન પરીખને નડિયાદના મ્યુનિ કમિશ્નરપદે નિયુક્તિ

અમદાવાદ : આજથી ૯ મ્યુનિસિપલ કોર્પોરેશન અમલમા આવી છે ૯ કમિશનરોને પણ બેસડવા સરકારનો આદેશ કરાયો છે
રાજકોટના નાયબ મ્યુનિ, કમિશનર સ્વપ્નનીલ ખરેને મોરેબીના મ્યુનિ, કમિશનર બનાવાયા , છે,ભાવનગરના ડીડીઓ જી,એચ, સોલંકીની, સુરેન્દ્રનગરના મ્યુનિ,કમિશનર તરીકે નિયુક્તિ ,કરાઈ છે આણંદના ડીડીઓ મિલિન્દ બાપના હવે મ્યુનિ કમિશ્નરપદે રહેશે જયારે અમદાવાદના નાયબ મ્યુનિ, કમિશનર મીરાન્ત જતીન પરીખને નડિયાદના મ્યુનિ કમિશ્નરપદે નિયુક્તિ કરાઈ છે ,

(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
