તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગરમાં 1271 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 18 યાર્ડના ભાવ
ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 3,336.09 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 3,336.09 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગરમાં માર્કેટ યાર્ડમા 1271 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1220 રૂ. અને નીચો ભાવ 932 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તલોદમાં 1265 રૂ., થરામાં 1240 રૂ., હળવદમાં 1228 રુ., ડીસામાં 1211 રુ., તળાજામાં 1195 રૂ., ગોંડલમાં 1191 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,336.09 ટન મગફળીની આવક થઇ છે. જેમાં બોટાદમાં 703.80 ટન, મોરબીમાં 701.96 ટન, અમરેલીમાં 322.92 ટન, રાજકોટમાં 298.50 ટન, સુરેન્દ્રનગરમાં 73.30 ટન, જૂનાગઢમાં 70.65 ટન, મહેસાણામાં 53 ટન, જામનગરમાં 46.20 ટન મગફળીની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ1496.4અમરેલી981ભાવનગર382.7મોરબી152.22બનાસકાંઠા146.43જૂનાગઢ78.45પોરબંદર60.9સાબરકાંઠા24.3ગીર સોમનાથ13.69કુલ આવક3,336.09
કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવભાવનગર9011271તલોદ9001265થરા11601240હળવદ8001228રાજકોટ9321220ડીસા10531211ધાનેરા10511211તળાજા10001195ગોંડલ6111191જેતપુર7211181જસદણ8001170મોરબી7501170અમરેલી8001162વેરાવળ9311155મહુવા10201149વિસાવદર9251101ધોરાજી7011091પોરબંદર9301070
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
