<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ દાહોદમાં 740 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 18 યાર્ડના ભાવ

ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 6,634.24 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 6,634.24 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ દાહોદમાં માર્કેટ યાર્ડમા 740 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 500 રૂ. અને નીચો ભાવ 130 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 710 રૂ., અમદાવાદમાં 700 રૂ., બીલીમોરામાં 650 રૂ., આણંદમાં 600 રૂ., ગોંડલમાં 526 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,634.24 ટન ડુંગળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ2688.9ભાવનગર2568.9અમદાવાદ904.3સુરત310આણંદ40.2જૂનાગઢ27.24ખેડા26.8મોરબી22પોરબંદર20.3દાહોદ13.3મહેસાણા9.7નવસારી2.6કુલ આવક6,634.24

કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવદાહોદ360740સુરત240710અમદાવાદ400700મહેસાણા300700બીલીમોરા400650આણંદ400600ખંભાત440600મોરબી140560ગોંડલ131526કપડવંજ260520નડિયાદ300500રાજકોટ130500મહુવા150487ધોરાજી101481જેતપુર150451તળાજા136401પોરબંદર300400વિસાવદર134396

(12:04 AM IST)