તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 3rd January 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1555 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 47 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 4,993.52 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 4,993.52 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1555 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1511 રૂ. અને નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાજપીપળામાં 1537 રૂ., સિદ્ધપુરમાં 1522 રૂ., ઉનાવામાં 1520 રૂ., બાબરામાં 1515 રૂ., વડાલીમાં 1513 રૂ., ગોંડલમાં 1482 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,993.52 ટન કપાસની આવક થઇ છે.



(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
