<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

અમદાવાદમાં સ્ટેટ જીએસટીની ટીમના ચાંગોદર, અસલાલી અને સરખેજમાં દરોડા :અંદાજે 5 કરોડની કરચોરી ઝડપાઈ

પાન-મસાલાના ઉત્પાદકો અને વિક્રેતાઓ પર ફરી એકવાર સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડી મોટી રકમની કરચોરી ઝડપી

અમદાવાદમાં પાન-મસાલાના ઉત્પાદકો અને વિક્રેતાઓ પર ફરી એકવાર સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડી મોટી રકમની કરચોરી ઝડપી પાડી છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદર, સરખેજ અને અસલાલી વિસ્તારમાં આવેલા પાન મસાલાના વિક્રેતાઓને ત્યાંથી અંદાજિત 5 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હોવાનું જાણવા મળે છે

(5:21 PM IST)