હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં GST દરોડા: અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં 37 સ્થળોએ તપાસ
GST વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદ : રાજ્યમાં GST વિભાગે ફરી એકવાર કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યું છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં 37 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. GST વિભાગની અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
