<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1580 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 49 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 49 માર્કેટ યાર્ડમાં કુલ 5,243.72 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ: ગુજરાતની 49 માર્કેટ યાર્ડમાં કુલ 5,243.72 ટન કપાસની આવક થઇ હતી.  રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1520 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉપલેટામાં 1580 રૂ., રાજપીપળામાં 1564 રૂ., સિદ્ધપુરમાં 1532 રૂ., અમરેલીમાં 1530 રૂ., બગસરામાં 1525 રૂ., જેતપુરમાં 1511 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.


કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,243.72 ટન કપાસની આવક થઇ છે.

(6:52 PM IST)