News of Monday, 6th January 2025
અમદાવાદથી ભુજ જવા માટે એસટીની બસ કઈ કઈ છે અને જાણો તેનું ભાડું શું ?
એસટી બસ સાથે ખાનગી બસમાં શું ઓપ્શન છે અને તેના ભાડા શું છે.

અમદાવાદથી ભુજ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સમચાર તમારા કામના છે. અમદાવાદથી ભુજ જવા માટે GSRTC એટલે કે ગુજરાત એસટીની બસ કઈ કઈ છે અને તેનું ભાડું શું છે. સાથે ખાનગી બસમાં શું ઓપ્શન છે અને તેના ભાડા શું છે.
વોલ્વો સ્લિપરન બસની વાત કરીએ તો આ બસ રાતના 8.40 વાગ્યે, રાતના 10.35 વાગ્યે, રાતના 11.45 વાગ્યે, સાવરના 6.55 વાગ્યે, સવારના 7.50 વાગ્યે ઉપડે છે. જેનું ભાડું 809 રૂપિયા છે અને તે ભુજ પહોંચવામાં 8 કલાક જેવો સમય લે છે
ગુજરાત એસટીની અન્ય બસો
- મોડી રાતે 1.20 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- બપોરના 2 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને મળશે,
- સાંજના સાત વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- સાંજના 7.15 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- રાતના 8.25 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- રાતના 8.27 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- રાતના 9.15 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- રાતના 9.30 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- રાતના 10.10 વાગ્યે વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- રાતના 10.16 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- રાતના 10.30 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- રાતના 11 વાગ્યે સિટિંગ અને સ્લિપર બન્ને,
- સવારના 5:00 વાગ્યે સિટિંગ
- સવારના 05:45 વાગ્યે સિટિંગ
- સવારના 07:20 વાગ્યે સિટિંગ
- સવારના 08:05 વાગ્યે સિટિંગ
- સવારના 08:40 વાગ્યે સિટિંગ
- સવારના 09:15 વાગ્યે સિટિંગ
- સવારના 10:15 વાગ્યે સિટિંગ
- બપોરના 1.50 વાગ્યે સિટિંગ
- બપોરના 2.55 વાગ્યે સિટિંગ
- સાંજના 5 વાગ્યે સિટિંગ
- સાંજના 5.45 વાગ્યે સિટિંગ
- સાંજના 7.15 વાગ્યે સિટિંગ
- રાતના 8.40 વાગ્યે સિટિંગ
- સ્લિપરનું ભાડું 353 રુપિયા છે જ્યારે સિટિંગનું ભાડું 273 રૂપિયા છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
