News of Monday, 6th January 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5100 રૂપિયા બોલાયો: જાણો અન્ય 21 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 819.42 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 819.42 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4051 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત હળવદમાં 4626 રૂ., રાધનપુરમાં 4580 રૂ., સમીમાં 4550 રૂ., હારીજમાં 4545 રુ., જૂનાગઢમાં 4530 રૂ., જસદણમાં 4521 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 819.42 ટન આવક થઇ છે.


(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
